દેશભક્તિ ડાન્સમાં શાળાની શિક્ષિકાબહેનો વિજેતા‘આઝાદી કા અમૃત મહોત્સવ‘ અંતર્ગત દેશભક્તિ ડાન્સમાં શાળાની શિક્ષિકાબહેનોએ બીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે.