our ‘કલા મહાકુંભ સ્પર્ધા-2025’

‘કલા મહાકુંભ સ્પર્ધા-2025’

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરત શહેર દ્વારા આયોજિત ઝોન કક્ષા ‘કલા મહાકુંભની સ્પર્ધા-2025’નું આયોજન તારીખ:-2/8/2025 ના રોજ ગજેરા ગ્લોબલ સ્કૂલ પાલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાંથી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિજેતા નિવડેલ છે.

૧. લગ્ન ગીત સ્પર્ધા:- પટેલ વેદાંશી જીગર (ગુજરાતી માધ્યમ) (૮-બ) પ્રથમ ક્રમ
સહાયક વિદ્યાર્થી:- ૧. મોદી દીયા કૃણાલ (૮-બ)
૨. પટેલ ફેરી નિલેશ (૮-બ)
૩. ⁠વાંકાવાલા પ્રિન્સિ પીનલભાઈ (૮-બ)
તબલા વાદક:- સંઘવી નમ્ર ગીરીશભાઈ (૭-બ)
૨. નિબંધ લેખન સ્પર્ધા:- પટેલ ભવ્યા કશ્યપકુમાર (ગુજરાતી માધ્યમ) (૮- અ) પ્રથમ ક્રમ
૩. વકતૃત્વ સ્પર્ધા:- ઝુમખાવાલા નુપુર મયુર (૧૦-બ) ગુજરાતી માધ્યમ તૃતીય ક્રમ