+91 2612782183-84
lhboghra.school@gmail.com
+91 8200489884
opp. Shree Ram Petrol Pump. Beside- Nagardas Hall, Adajan, Surat - 395009
September 13, 2022
સુરત યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયનશિપ – 2022 માં પટેલ કલ્પક જીતેશ બ્રોન્સ મેડલ પ્રાપ્ત કરી રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે
September 6, 2022
હિંદુમિલન મંદિર આયોજિત વાર્તા સ્પર્ધામાં પટેલ દેવ પીનલભાઈએ બીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે.
September 3, 2022
હિંદુમિલન મંદિર આયોજિત એક પાત્રીય અભિનય (મહાભારત) સ્પર્ધામાં જાની તનુષ વિજયકુમારે બીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે.
ડી.આર.રાણા આયોજીત આંતરશાળા વાર્તાસ્પર્ધામાં પટેલ દેવ પિનલભાઈએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે.
September 2, 2022
‘આઝાદી કા અમૃત મહોત્સવ‘ અંતર્ગત દેશભક્તિ ડાન્સમાં શાળાની શિક્ષિકાબહેનોએ બીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે.
કલા મહાકુંભ લગ્ન ગીત સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ બીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે.
કલા મહાકુંભ ભજન સ્પર્ધામાં શાળાની શિક્ષિકાબહેનોએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે.
‘આઝાદી કા અમૃત મહોત્સવ‘ અંતર્ગત સી.આર.સી.કક્ષાએ બાળકવિ (કાવ્ય ગાન) સ્પર્ધામાં કોસંબિયા સુચીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે અને યુ.આર.સી. કક્ષાએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે.
પટેલ કિશન પ્રમોદભાઈ ગુજરાત સ્ટેટ યોગાસન- બીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે.
પટેલ કલ્પક જીતેશ ગુજરાત સ્ટેટ યોગાસન- પ્રથમ ક્રમ અને પરમાર આયુષી અલ્પેશભાઈ રાજ્ય કક્ષાએ ત્રીજોક્રમ પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરશે.