our કલા ઉત્સવમાં વિજેતા

કલા ઉત્સવમાં વિજેતા

આઝાદી કા અમૃત મહોત્સવઅંતર્ગત સી.આર.સી.કક્ષાએ બાળકવિ (કાવ્ય ગાન) સ્પર્ધામાં કોસંબિયા સુચીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે અને યુ.આર.સી. કક્ષા ત્રીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે.