એક પાત્રીય અભિનય (મહાભારત) સ્પર્ધામાં વિજેતાહિંદુમિલન મંદિર આયોજિત એક પાત્રીય અભિનય (મહાભારત) સ્પર્ધામાં જાની તનુષ વિજયકુમારે બીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે.