our ખેલ મહાકુંભ-2.0 2024 રાજ્યકક્ષા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા

ખેલ મહાકુંભ-2.0 2024 રાજ્યકક્ષા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા

ખેલ મહાકુંભ-2.0 2024 રાજ્યકક્ષા કક્ષા ટેબલ ટેનિસ સ્પર્ધા નું આયોજન ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આપણી શાળાના વિદ્યાર્થી પરમાર યુગ એ તેમજ સાથે ખેલાડીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. જેમાં તેણે ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ  પ્રાપ્ત કરી સુરત જિલ્લાનું તેમજ આપણી શાળાનું નામ રોશન કર્યું છે.