our ટાટા બિલ્ડીંગ ઇન્ડિયા આયોજીત નિબંધ સ્પર્ધા વર્ષ 2023-24

ટાટા બિલ્ડીંગ ઇન્ડિયા આયોજીત નિબંધ સ્પર્ધા વર્ષ 2023-24

ટાટા બિલ્ડીંગ ઇન્ડિયા આયોજીત વર્ષ 2023-24 માં સ્કૂલ નિબંધ સ્પર્ધામાં વિષય:- “કચરો ઓછો કરવા અને રિસાયકલીંગ ને પ્રોત્સાહન આપવા માટે તમે કઈ પાંચ આદતોને અપનાવી શકો છો.” તેમાં ધોરણ 10 (ગુજરાતી માધ્યમ) ની વિદ્યાર્થીની શાહ રીત પરાગભાઈ એ ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી તા- 15/06/24 ના દિને દિલ્હી મુકામે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ના હસ્તે ₹35,000, સન્માન પત્ર અને મેડલ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે.