our “OUR PRIDE ELOCUTION & ESSAY COMPETITION”

“OUR PRIDE ELOCUTION & ESSAY COMPETITION”

Congratulations…

સુરત મહાનગરપાલિકા આયોજિત  સ્વામી વિવેકાનંદજીની ૧૫૮મી જન્મ જયંતી અને યુવા દિનની ઉજવણીનાં ભાગરૂપે વકતૃત્વ અને નિબંધ સ્પર્ધામાં આપણી શાળાની વિદ્યાર્થીની પરમાર ક્રિશા હેતલકુમાર – પ્રથમ ક્રમાંક – વકતૃત્વ સ્પર્ધા (ઉ.માધ્યમિક વિભાગ), પટેલ ધ્વનિ હિતેશભાઈ – દ્રિતીય ક્રમાંક – નિબંધ લેખન સ્પર્ધા (ઉ.માધ્યમિક વિભાગ), પટેલ મેહલકુમારી વિરલભાઈ – તૃતીય ક્રમાંક – નિબંધ લેખન સ્પર્ધા (પ્રાથમિક વિભાગ) માં વિજેતા થયેલ છે.