our ‘કલા મહાકુંભ સ્પર્ધા-2025’

‘કલા મહાકુંભ સ્પર્ધા-2025’

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરત શહેર દ્વારા આયોજિત ઝોન કક્ષા ‘કલા મહાકુંભની સ્પર્ધા-2025’નું આયોજન તારીખ:-2/8/2025 ના રોજ ગજેરા ગ્લોબલ સ્કૂલ પાલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાંથી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિજેતા નિવડેલ છે.

એક પાત્રીય અભિનય સ્પર્ધા:- ભંડારી તીર્થાંગી દીક્ષિત ૧૧ કોમર્સ ગુજરાતી માધ્યમ પ્રથમ ક્રમ
લગ્નગીત સ્પર્ધા:- ૧. રાણા તુસ્યા સંજય (7-A), અંગ્રેજી માધ્યમ પ્રથમ ક્રમ
સહાયક વિદ્યાર્થી:-૧. ઘોરી ખુશી (9-C) અંગ્રેજી માધ્યમ
૨. પાનવાલા ઈશિકા (9-C) અંગ્રેજી માધ્યમ
૩. બારીયા રેના ગીરીશભાઈ (7-A) અંગ્રેજી માધ્યમ
હાર્મોનિયમ સ્પર્ધા:- રાણા વૈદેહી કિરણ (2-B) અંગ્રેજી માધ્યમ તૃતીય ક્રમ