SGFI રાજ્યકક્ષા ટેકવોન્ડો (બેહનો) સ્પર્ધામાં આપણી શાળાની વિદ્યાર્થીની હીર મેહતાએ અંડર 17 વય જુથમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.
શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીનીને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન.