our યોગાસનમાં વિજેતા

યોગાસનમાં વિજેતા

પટેલ કલ્પક જીતેશ ગુજરાત સ્ટેટ યોગાસન- પ્રથમ ક્રમ અને પરમાર આયુષી અલ્પેશભાઈ રાજ્ય કક્ષાએ ત્રીજોક્રમ પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરશે.