August 11, 2023
યોગ સ્પોર્ટ્સ એન્ડવેન્ચર એસોસિએશન સુરત -૨૦૨૩
યોગ સ્પોર્ટ્સ એન્ડવેન્ચર એસોસિએશન સુરત દ્વારા આયોજિત ૨૦ મી સુરત ડિસ્ટ્રીકટ યોગ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની ઓઝા જાનવી વયજૂથ ૧૦-૧૨માં અને વ્યાયામ શિક્ષક શ્રી કિશન પટેલે વયજૂથ ૨૫ થી ૩૦ માં બીજો ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. અને હવે તેઓ રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.